somnath

સોમનાથમાંથી હવે કોઈ ભક્ત ભૂખ્યું નહિ જાય

દેવાધિદેવ સોમનાથ મહાદેવને શીશ નમાવવા આવનાર કોઈપણ ભક્ત હવે પ્રભાસ તીર્થમાંથી ભૂખ્યા પેટે નહિ જાય. સોમનાથ ટ્રસ્ટ દ્રારા વિનામુલ્યે અન્નક્ષેત્રનો…

જંત્રાખડી ધટના પુ..મોરારિબાપુએ વખોડી, દિકરીને ન્યાયનો અનુરોધ26-6ના રોજ જંત્રાખડીની મુલાકાતનો બાપુનો મનસુબોબદ્રિના

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકામાં જંત્રાખડી ગામમાં એક કુમળી આઠ વર્ષની બાળા પર બનેલી દુષ્કર્મ,હત્યાની ઘટનાથી સમગ્ર ત્રિપાંખ સાધુ સમાજ…

પ્રિયંકા સોમનાથ, દ્વારકા અને અંબાજીના દર્શનાર્થે પહોંચશે

અમદાવાદ : લોકસભાની ગુજરાતની ૨૬ બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. આગામી તા.૮ એપ્રિલે

Tags:

સોમનાથ પર આંતકી હુમલાનો ખતરો : તંત્ર હજુ પણ ઉદાસીન

  અમદાવાદ : પુલવામા આતંકી હુમલા બાદ હવે સોમનાથ મંદિર પર આતંકી હુમલાનું જોખમ વધ્યું છે. તાજેતરમાં મુખ્યમંત્રી

સોમનાથ : ૨૩મી ફેબ્રુઆરીથી જયોતિર્લિગનો ભવ્ય સમારોહ

અમદાવાદ :      વિશ્વભરમાં સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ રત્નાકર સાગર તટ પર બિરાજમાન સૌથી પ્રથમ જયોતિર્લિગ છે. ભારતના

Tags:

સોમનાથ પ્રવાસધામને વેજ ઝોન જાહેર કરવાની તૈયારી

અમદાવાદ : સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ યાત્રાધામને હવે રાજય સરાકર વેજ ઝોન એટલે કે, માસાહારમાંથી મુક્તિ અપાવવાની

- Advertisement -
Ad image