રેસીડેન્ટ સુવિધા સિવાયની રેસ્ટોરાં અને હોટેલને હવે લાયસન્સ લેવાની જરૂર નહિ પડે by KhabarPatri News March 27, 2018 0 રેસિડેન્ટની સુવિધા સિવાયની હોટેલ અને રેસ્ટોરાંને પોલીસ પાસેથી લાયસન્સ લેવાની જફામાંથી મુક્તિ આપવાનો રાજ્ય સરકારના ગૃહ મંત્રાલયે આજે નિર્ણય લીધો ...