દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ : રાજ્યના ૮૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ by KhabarPatri News July 5, 2018 0 રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં ૧૮૬ ...