બિનસ૨કારી અનુદાનિત કોલેજોમાં વર્ગ-૩ની કુલ ૬૮૮ વહીવટી જગ્યાઓ ભ૨વા માટે મંજૂરી અપાઈ by KhabarPatri News July 31, 2018 0 રાજયની બિનસ૨કારી અનુદાનિત વિનીયન, વાણિજય, વિજ્ઞાન, કાયદા તથા શિક્ષણવિદ્યા શાખાની કોલેજોમાં વર્ગ-૩ની વિવિધ સંવર્ગની કુલ ૬૮૮ વહીવટી જગ્યાઓ પૈકી ૨૪૭ ...
૧૪૮ સહાયક મોટર વાહન નિરીક્ષકની નિમણુક by KhabarPatri News May 16, 2018 0 માર્ગ અકસ્માત ઘટાડવાના હેતુથી સમગ્ર દેશમાં સૌ પ્રથમ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટીની રચના કરવામાં આવી છે. ગુજરાતે માર્ગ સલામતી નીતિ-૨૦૧૬ ...
બિનસ૨કારી અનુદાનિત ૪૦ બી.એડ. કોલેજોમાં અધ્યા૫ક સહાયકોની ભ૨તી માટે એન.ઓ.સી. ઈસ્યુ કરી દેવાયા by KhabarPatri News April 17, 2018 0 રાજયની બિનસ૨કારી અનુદાનિત કુલ ૪૦ બી.એડ. કોલેજમાં ૧૬મી એપ્રિલ-૨૦૧૮ના રોજ ૮૨ અઘ્યા૫ક સહાયકની ભ૨તી માટે એન.ઓ.સી. ઈસ્યુ કરી દેવામાં આવેલ ...
દુનિયાની સૌથી મોટી કોમ્પુટર આધારિત પરીક્ષા એપ્રિલ-મે 2018માં યોજાવાની આશા by KhabarPatri News February 18, 2018 0 રેલવે મંત્રાલય દ્વારા દુનિયાની સૌથી મોટી ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગ્રુપ સી લેવલ-1 અને લેવલ-2ની 89,409 જગ્યાનો ...
જોબ ટિપ્સ – જાણો રીક્રુટર તમારી પ્રોફાઈલ માં શું જોવે છે ? by KhabarPatri News January 28, 2018 0 નોકરી માટે રેઝ્યુમે આપણે સૌ બનાવીયે છીએ પરંતુ શું આપણે જાણીયે છીએ કે રિક્રુટર આપણા બનાવેલા રેઝ્યુમે માં શું જોવે ...