Tag: Rajasthan

જીવન મરણના કોલ સાચા સાબિત થયા, પતિના મોતની 1 મિનિટમાં જ પત્નીએ પ્રાણ ત્યાગ્યા

નવલગઢ (રાજસ્થાન) : લગ્નમાં સાથે જીવવા-મરવાના વચનો આપતા લોકો તો ઘણી જગ્યાએ જોવા મળે છે, પરંતુ આ વચનોને નિભાવનાર ખુબ ...

રાજસ્થાન જતા લીમખેડાના પરિવારને નડ્યો ભયંકર અકસ્માત, પરિવારના 5 લોકોના ઘટના સ્થળે મોત

રાજસ્થાન : દાહોદના લીમખેડામાં રહેતો પરિવાર પોતાના માદરે વતન રાજસ્થાનના સિરોહી જવા નીકળ્યો હતો. રાજસ્થાનમાં દાહોદથી વતન જવા નીકળેલા એક ...

terrible accident occurred in Sirohi near Ambaji, 6 people died

અંબાજી નજીક સિરોહીમાં સર્જાયો ભીષણ અકસ્માત, 6 લોકોના મોત

બનાસકાંઠા : રાજ્યના સિરોહી તાલુકામાં પવિત્ર ધાર્મિક સ્થળ અંબાજી નજીક પાલી જિલ્લામાંથી મજૂરી કરીને 15 લોકો ઘરે પરત ફરી રહ્યા ...

રાજસ્થાનના બિકાનેરમાં એક જ પરિવારના ૫ લોકોએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી

તમામના મૃતદેહ લટકેલી હાલતમાં મળી આવ્યા, પોલીસ ઘટનાની તપાસમાં લાગીરાજસ્થાનના બિકાનેરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં દેવાથી ...

ફિલ્મ જાેયા બાદ સુખદેવ સિંહ ગોગામેડી પર ગોળીબાર કર્યોનો થયો ખુલાસો

શૂટરોએ જણાવ્યો મર્ડર પહેલા અને પછીનો પ્લાન, સુખદેવ સિંહની હત્યા બાદ વિદેશ જવાનો પણ હતો પ્લાનજયપુર: રાજસ્થાન જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત ...

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની જીત પર પડદા પાછળ ગુજરાત મોડલ

ગુજરાતના ૪૮ ધારાસભ્યો ગેમ ચેન્જર સાબિત થયાઅમદાવાદ : મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મ્ત્નઁ શાનદાર લીડ મેળવી છે. એક વખત ફરી ...

વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ રાજસ્થાનમાં કરશે આ કામ, પ્રદેશ અધ્યક્ષનું રાજ્યનું મંથન

વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ રાજસ્થાનમાં પરિવર્તન યાત્રા કાઢવા જઈ રહી છે. રાજ્યના ત્રણ અલગ-અલગ વિસ્તારોમાંથી આ પરિવર્તન યાત્રા કાઢવામાં આવશે. ...

Page 1 of 11 1 2 11

Categories

Categories