Rain

ગુજરાત રાજ્યમાં ૧૦ જૂન સુધીમાં વરસાદ આવવાની આગાહી

કેરળમાં આ વર્ષે ૨૯મી મેના રોજ નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે. સામાન્ય રીતે કેરળમાં વરસાદ બાદ મુંબઈ અને ત્યારબાદ…

દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી…

સુરતમાં ભારે પવન સાથે વાદળો છવાયા, તો ક્યાંક છાંટા પડ્યા

છેલ્લાં ૩ દિવસથી ભારે પવન ફૂંકાતાં શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર પાવર કાપનો પ્રશ્ન શરૂ થયો છે. ખાસ કરીને ભીમરાડ સહિતના…

દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદને લીધે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા

દિલ્હી-NCRમાં સવારથી વરસાદ અને જોરદાર વાવાઝોડાને કારણે દિલ્હી ફાયર વિભાગને વૃક્ષો પડવાના ૧૦૦થી વધુ કોલ મળ્યા છે. જો કે હજુ…

ગુજરાતના ઘણા ભાગમાં ૨૫ મેના રોજ વરસાદની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે, 'નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધું છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય-આસામ-અરૂણાચલ પ્રદેશમાં…

દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદને લીધે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા

દિલ્હી-દ્ગઝ્રઇમાં સવારથી વરસાદ અને જાેરદાર વાવાઝોડાને કારણે દિલ્હી ફાયર વિભાગને વૃક્ષો પડવાના ૧૦૦થી વધુ કોલ મળ્યા છે. જાે કે હજુ…

- Advertisement -
Ad image