પા પા પગલી નેપાળ ભાગ-૨ by KhabarPatri News May 12, 2018 0 પોખરા આજે ફરી થોડી વાત કરીએ નેપાળ વિષે આસપાસ ફરી વળ્યા? તો ચાલો હવે જઈએ પોખરા. કાઠમંડુથી પશ્ચિમમાં ૨૦૦ કી.મી. ...