Tag: PM Modi

સંસદ પર હુમલાની ૧૭મી વરસી : શહીદને શ્રદ્ધાંજલિ

નવીદિલ્હી : વર્ષ ૨૦૦૧માં ભારતીય સંસદ પર કરવામાં આવેલા ભીષણ હુમલાની આજે ૧૭મી વરસીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રાસવાદીઓ સામેના જંગમાં ...

છત્તીસગઢ-રાજસ્થાનમાં મોદીની લહેર જોવા ન મળી : ભારે નિરાશા

નવી દિલ્હી :  રાજસ્થાન, છત્તિસગઢ અને મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આજે મત ગણતરીની પ્રક્રિયા શરૂ થયા બાદ સાબિતી મળી ગઇ ...

કોંગી સ્થિતી મજબુત બનતા રાહુલ પર વિશ્વાસ વધી જશે

નવી દિલ્હી :  પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના શાનદાર દેખાવ બાદ હવે રાહુલ ગાંધીનના નેતૃત્વમાં અન્ય પાર્ટીઓને પણવિશ્વાસ વધ્યો છે. ...

NPS માં સરકારી યોગદાન વધારી ૧૪ ટકા કરી દેવાયું

નવી દિલ્હી :  નાણા મંત્રી અરૂણ જેટલીએ આજે કહ્યું હતું કેકેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રાષ્ટ્રીય પેન્શન વ્યવસ્થા (એનપીએસ) હેઠળ સરકારતરફથી ...

PMO PRO જગદીશચંદ્ર મનુભાઈ ઠક્કરનું અવસાન

અમદાવાદ :  વડાપ્રધાન કાર્યાલય(પીએમઓ)ના પીઆરઓ જગદીશચંદ્ર મનુભાઈ ઠક્કરનું આજે દુઃખદ નિધન થતાં માત્ર રાજકીય પક્ષો જ નહી પરંતુ મીડિયા આલમથી ...

મોદી ટુંક સમયમાં સોનિયા ગાંધીના ગઢમાં પહોંચી શકે

રાયબરેલી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંત સુધી યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીના ગઢ રાયબરેલીની યાત્રા કરી શકે છે. દેશના ...

Page 110 of 154 1 109 110 111 154

Categories

Categories