મુખ્યમંત્રી વાઘજીપુર ખાતે તળાવ ઉંડા કરવાના કામનો પ્રારંભ કરાવશે by KhabarPatri News May 17, 2018 0 રાજ્ય વ્યાપી સુજલામ્ સુફલામ્ જળ અભિયાન હેઠળ પંચમહાલ જિલ્લામાં તળાવો ઉંડા કરવા, ચેકડેમ, કેનાલોની સફાઇ, કાંસ સફાઇ જેવા જળ સંચય ...