તમિલનાડુના 18 ધારાસભ્યને અયોગ્ય ઠેરવવા મુદ્દે બે જજોની બેચનો અલગ મત થતા કોર્ટનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ by KhabarPatri News June 15, 2018 0 તાજેતરમાં AIADMKના 18 ધારાસભ્યને અયોગ્ય ઠેરવવાને પડકારતી અરજી પર મદ્રાસ હાઇકોર્ટ કોઇ નિર્ણય પર પહોંચી શક્યું નથી. આ મુદ્દે બંન્ને ...