રાજકોટના ખજૂરડી ગામે વરરાજાની જાન આકર્ષણનું કેન્દ્ર બની by KhabarPatri News February 15, 2022 0 રાજકોટ ગામડાની સંસ્કૃતિને ઉજાગર કરવા અને પરંપરાને જાળવી રાખવા અમુક પરિવારો ગામઠી સ્ટાઈલમાં વરરાજાની જાન જાેડે છે. રાજકોટનાં પડધરી તાલુકાનાં ...