દશકોશી કડવા પાટીદાર સમાજના 26મો સમૂહલગ્નમાં 55 દીકરીઓને બે તોલાનો સોનાનો સેટ, ચાંદીની લગડી સહિત રૂ. 3.50 લાખની ભેટ કન્યાદાનમાં અપાઈ
55 દીકરીઓને બે તોલાનો સોનાનો સેટ, ચાંદીની લગડી સહિત રૂ. 3.50 લાખની ભેટ કન્યાદાનમાં અપાઈ સમાજના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ ...