Joe Biden

મોદી સાહેબ તમે અમેરિકામાં તમે ખુબ લોકપ્રિય છો ઓટોગ્રાફ આપો : જો બાઈડેન

જાપાનના શહેર હિરોશિમામાં ય્-૭ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના ટોચના નેતાઓને મળ્યા હતા. દરમિયાન, પીએમ મોદીએ કવાડ સમિટમાં ભાગ…

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ફરી લડશે જો બાઇડેન, ઔપચારિક જાહેરાત કરી

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ઔપચારિક રૂપથી મંગળવારે ફરીથી પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી. તેના દ્વારા વર્તમાન રાષ્ટ્રપતિએ ફરી સ્પષ્ટ કરી…

જો બાઈડેને મોરબી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું,”અમે ભારત અને ગુજરાતના લોકોની સાથે”

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ટ્‌વીટ કરીને કહ્યું કે-…

જો બાઈડેને પોતે વ્હાઈટ હાઉસથી ઓપરેશન અંગે જાહેરાત કરી

અમેરિકાએ આતંક વિરુદ્ધ ઓપરેશનમાં મોટી સફળતા મેળવી અને કાબુલમાં ડ્રોન હુમલામાં અલ કાયદાનો ચીફ અયમાન અલ ઝવાહિરી માર્યો ગયો. ઝવાહિરીના…

રશિયાને ટક્કર આપવા બાયડન ઝેલેન્સકીને બ્રહ્માસ્ત્ર આપશે

જ્યારે રશિયાએ યુક્રેન સામે સૈન્ય અભિયાન શરૂ કર્યું ત્યારે તેમનું લક્ષ્ય યુક્રેનને જીતીને બે અઠવાડિયામાં પાછા ફરવાનું હતું. જાે કે,…

બાયડેન વહીવટીતંત્રે વર્ક પરમિટને દોઢ વર્ષ માટે આપમેળે લંબાવવાનો ર્નિણય કર્યો

બાયડેન વહીવટીતંત્રે વર્ક પરમિટને દોઢ વર્ષ માટે આપમેળે લંબાવવાનો ર્નિણય કર્યો. ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યુરિટીએ મંગળવારે આની જાહેરાત કરી હતી.…

- Advertisement -
Ad image