જામનગરમાં મુખ્યમંત્રીના હસ્તે આજે રૂ.૧૮ કરોડના ખર્ચે લાખોટા મ્યુઝીયમનું લોકાર્પણ by KhabarPatri News May 5, 2018 0 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે જામનગરમાં ૫મી મેના રોજ જામનગર મહાનગરપાલીકાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ થશે. જેમાં રૂ.૧૮ કરોડના ખર્ચે બનેલ ...