જામકંડોરણામાં સામૂહિત આપઘાત, માતાએ બંને સંતાનોને ઝેર આપી પોતે કરી લીધી આત્મહત્યા by Rudra December 13, 2024 0 રાજકોટના જામકંડોરણામાં શ્રમિક કુટુંબે સામૂહિક આત્મહત્યા કરી છે. દાહોદના શ્રમિક કુટુંબે ઝેરી દવા પીને આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. ...