The girl was kidnapped and raped after luring her to work in the film
The girl was kidnapped and raped after luring her to work in the film
An employee of the technical department of a school in Bhopal raped a three-year-old innocent girl in the school

Tag: Investment

ભારતીય રૂપિયામાં રોકાણ કરવા માટે કોઇનસ્વીચએ 100મા કોઇનનું લિસ્ટીંગ કર્યુ

18 મિલીયનથી વધુ વપરાશકર્તાઓ સાથે કોઇનસ્વીચ ભારતમાં સૌથી મોટી ક્રિપ્ટો કંપની છે ભારતની સૌથી મોટા ક્રિપ્ટો ઇન્વેસ્ટીંગ એપ કોઇનસ્વીચએ તેના ટ્રેડિંગ પ્લેટફોર્મ પર 100માં કોઇનનું લિસ્ટીંગ કર્યુ છે, જડે વપરાશકર્તાઓને બિટકોઇન, એથેરિયમ અને શિબા ઇન્યુ ઉપરાંત પણ ભારતીય રૂપિયામાં ક્રિપ્ટો એસેટ્સ ખરીદવાની વ્યાપક શ્રેણી પૂરી પાડે છે. હવે વપરાશકર્તાઓ સુરક્ષિત રોકાણ માર્ગદર્શિકા સાથે ભારતીય રૂપિયામાં  ક્રિપ્ટો એટેસ્ટમાં ખરીદી અને વેચાણ કરી શકે છે. કોઇનસ્વીચ રોકાણકારની સુરક્ષાને મોખરે રાખે છે, તેમ છતાં તે નવી એસેટ્સનું લિસ્ટીંગ કરવાનું ચાલુ રાખે છે. કંપનીએ તાજેતરમાં એક રિસ્કોમીટર સુવિધા રજૂ કરી છે જે વપરાશકર્તાઓને નવા અથવા સંભવિત અસ્થિર હોય તેવા ક્રિપ્ટો ખરીદતા પહેલા ચેતવણી આપે છે. સિક્કાની ઉત્પત્તિ, ઉપયોગિતા અને અન્ય પરિબળોનું વિશ્લેષણ કરીને જોખમ સ્તરનું મૂલ્યાંકન કરવામાં આવે છે. માહિતગાર નિર્ણયોને સક્ષમ કરતી વખતે વપરાશકર્તાની પસંદગીનો આદર કરે છે. “કોઇનસ્વિચ ખાતે, અમે અમારા પ્લેટફોર્મ પર કોઈપણ કોઇનનું લિસ્ટીંગ સૂચિબદ્ધ કરતા પહેલા કાળજીપૂર્વક સમજીએ છીએ. અમે ચાહે અમે ...

પીપીએફ ખાતાની પાકતી મુદત પછી ન્યુનતમ યોગદાનનો વિકલ્પ પસંદ કરી શકાય

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) શ્રેષ્ઠ રોકાણ વિકલ્પોમાંથી એક છે. આ માત્ર લાંબા ગાળાનું રોકાણ નથી, પરંતુ તેમાં રોકાણ કરનારાઓને આવકવેરામાં ...

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધુ સુરક્ષિત બન્યું

નવીદિલ્હી :સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ મ્યુચ્યુઅલ ફંડ એકમોના વ્યવહારો અંગે કેટલીક સ્પષ્ટતાઓ જારી કરી છે. આ સાથે રોકાણની ...

માસ્ટર કાર્ડ ભારતમાં સાત હજાર કરોડનુ રોકાણ કરશે

નવી દિલ્હી: કાર્ડ ચુકવણી સેવા અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિશ્વમાં ટોપની કંપનીઓ અને વિશ્વની પ્રતિષ્ઠિત કંપનીઓમાં સ્થાન ધરાવતી માસ્ટરકાર્ડ કંપની હવે ભારતમાં ...

Page 3 of 7 1 2 3 4 7

Categories

Categories