માંદા-નાના ઉદ્યોગને વીજળી દરમાં યુનિટ દીઠ ૧ની રાહત by KhabarPatri News December 20, 2019 0 રાજ્ય સરકારે નાના-મધ્યમ-લઘુ માંદા ઊદ્યોગ-એકમોને પુનઃજીવિત કરવાના ઉદ્દેશથી વીજ દરમાં યુનિટ દીઠ રૂ.૧ એકની રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ...