Indian

પૂર્વ કોર્ટ કમિશ્નર અજય મિશ્રાના રિપોર્ટમાં શેષનાગ, દેવી-દેવતાઓની મૂર્તિનો ઉલ્લેખ

જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી સર્વે કેસમાં પૂર્વ કોર્ટ કમિશનર અજય મિશ્રાએ વારાણસી સિવિલ કોર્ટમાં પોતાનો બે દિવસનો સર્વે રિપોર્ટ રજૂ કર્યો…

એલન મસ્કે કહ્યું ૨૦ ટકા ટિવટર એકાઉન્ટ નકલી હોવાનું કહી ડીલ આગળ ન વધી શકે

ટેસ્લાના સીઈઓ અલન મસ્કનું કહેવુ છે કે તે ટિ્‌વટર ડીલને ત્યાં સુધી આગળ નહીં વધારે જ્યાં સુધી કંપની તે સાબિત…

દિલ્હીમાં ત્રણ માળની બિલ્ડીંગ આગની ઝપેટમાં બળીને ખાખ થઈ

દિલ્હી આગ લાગતી ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડીંગમાંથી કુલ ૨૬ મૃતદેહો મળી આવ્યા છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે. હજુ ૩૦થી૪૦…

આ વર્ષે કેરળમાં ચોમાસું એક સપ્તાહ વહેલું આવશે

દેશમાં ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જાેવામાં આવે છે કારણ કે તેની ભારતમાં કૃષિ અને અર્થવ્યવસ્થા પર ઊંડી અસર પાડે છે.…

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં કડક પોલીસ ફોર્સ સાથે સર્વે શરૂ

જ્ઞાનવાપી મસ્જિદના એક ભોંયરાનો સર્વે પુરો થઈ ગયો છે. સર્વે પહેલા ભોંયરાની સફાઈ કરવામાં આવી હતી. ટીમ સતત સર્વે કરી…

દેશમાં મોંઘવારીએ ૮ વર્ષનો રેકોર્ડ તૂટ્યો

દેશમાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે ભારતીય રિઝર્વ બેન્કે પાછલા સપ્તાહે ચાર વર્ષમાં પ્રથમ વખત રેપો રેટ વધારવાની જાહેરાત કરી…

- Advertisement -
Ad image