વસ્ત્રાપુર ખાતે આયોજિત આ ઇવેન્ટમાં આશરે 20 થી 25 હાજર લોકોનો ફૂટફોલ રહેવાની આશા ગુજરાજ ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ…
અમદાવાદ : અમદાવાદમાં હોળી- ધૂળેટીના પર્વ પર અનેક લોકો ઉમંગના રંગો સાથે રંગાશે. હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આ ઉમંગ અને ઉત્સાહના પર્વને લઈને આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાધે ઈવેન્ટ્સ દ્વારા આ ઉત્સાહના પર્વને લઈને 25મી માર્ચના રોજ અમદાવાદના એસપી રિંગરોડ ખાતે આવેલ પ્લેઝન્ટ પાર્ટી પ્લોટ ખાતે "પેરેડાઇઝ હોળી ફેસ્ટિવલ"નું આયોજન કરવામાં આવશે. આ હોળી સેલિબ્રેશનમાં ઇન્ટરનેશનલ ડીજે ક્રિષ્પી અને ડીજે મોનું ચાર ચાંદ લગાવશે. હોળી સેલિબ્રેશન અંગે લોકોમાં વધુ ઉત્સાહ જગાવવા માટે રાધે ઈવેન્ટ્સ દ્વારા પ્રી- હોળી પાર્ટીનું આયોજન કરાયું હતું. જેમાં રાધે ઈવેન્ટ્સના ઓર્ગેનાઈઝર ટીમ સહીત ઘણાં જાણીતા ચહેરાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ અંગે રાધે ઇવેંટ્સના ફાઉન્ડર નારણ ગઢવીએ જણાવ્યું હતું કે,"રાધે ઈવેન્ટ્સ છેલ્લાં ઘણાં વર્ષોથી હોળી સેલિબ્રેશનનું આયોજન કરે છે. અમારી આ હોળી પાર્ટી અમદાવાદની સૌથી મોટી હોળી ઇવેન્ટ બનશે તેવો અમને વિશ્વાસ છે. સવારથી સાંજ સુધી લોકોને હોળીની રમઝટ માણવા મળશે. અહીં લાઈવ ડીજે, રેઇન ડાન્સ, કલર્સ બ્લાસ્ટ, બલૂન ફાઇટ તથા નાસિક ઢોલ વગેરેથી બાળકોથી માંડીને દરેક ઉંમરના લોકો ઝૂમી ઉઠશે."
ભારતના ભાગલા પછી બનેલા પાકિસ્તાનમાં આજે અન્ય ધર્મના લોકો માટે ઇસ્લામિક નિયમો અને નિયમોને કારણે શાંતિથી જીવવું મુશ્કેલ બની ગયું…
રાજકોટ:હોળીના તહેવારમાં પર્યાવરણને નુકસાન થાય નહીં અને ગૌશાળા પણ આર્ત્મનિભર બને તે માટે ગૌશાળાના સંચાલક અને પર્યાવરણપ્રેમી આગળ આવ્યા છે.…
હોળી ધુળેટીનો તહેવારે ગુજરાતભરમાંથી પગપાળા યાત્રાળુઓ મોટી સંખ્યામાં ડાકોર દર્શન કરવા જાય છે. અમદાવાદ : અમદાવાદ જિલ્લામાં ધુળેટીના તહેવારને લઈ…
અમદાવાદ : અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પ્રજાજનોએ ખાસ કરીને યંગસ્ટર્સે હોળી-ધૂળેટીના પર્વની ભારે હર્ષોલ્લાસ અને
Sign in to your account