Tag: Heavy Rain

ગુજરાતના ઘણા ભાગમાં ૨૫ મેના રોજ વરસાદની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે, 'નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધું છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય-આસામ-અરૂણાચલ પ્રદેશમાં ...

દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદને લીધે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા

દિલ્હી-દ્ગઝ્રઇમાં સવારથી વરસાદ અને જાેરદાર વાવાઝોડાને કારણે દિલ્હી ફાયર વિભાગને વૃક્ષો પડવાના ૧૦૦થી વધુ કોલ મળ્યા છે. જાે કે હજુ ...

હવામાન વિભાગની આગાહી ૧૧ મે સુધી ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી

વાવાઝોડાની ઓડિશા, પશ્ચિમ બંગાળ, સહિત ૧૪ રાજ્યોમાં અસર જાેવા મળી ભારતીય હવામાન ખાતાના જણાવ્યાં મુજબ તોફાનની અસર દક્ષિણ પૂર્વ અને ...

મુબંઇ જળબંબાકાર : જુદા જુદા વિસ્તારમાં છ ફુટ સુધીના પાણી

મુંબઇ : દેશના વાણિજ્ય પાટનગર મુંબઇ સહિત મહારાષ્ટ્‌માં ભારે વરસાદના કારણે હાલત કફોડી બનેલી છે. અતિ ભારે વરસાદ છેલ્લા કેટલાક ...

કાશ્મીર ખીણમાં ભારે હિમ વર્ષાથી જનજીવન ખોરવાયું

શ્રીનગર : કાશ્મીર ખીણમાં શનિવારના દિવસે મોટાપાયે હિમવર્ષા થઈ હતી. જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. ભારે હિમવર્ષાના લીધે ...

તમિળનાડુ તોફાન : મોદીની પલાનીસામીની સાથે મંત્રણા

ચેન્નાઇ :  તમિળનાડમાં વિનાશકારી ગાજા ચક્રવાતી તોફાન તેની પાછળ વ્યાપક વિનાશ છોડી ગયા બાદ અભ્યાસ અને મુલ્યાકન કામગીરી શરૂ કરવામાં ...

Page 4 of 10 1 3 4 5 10

Categories

Categories