હજારો બાળકો-પરિવારોના તારણહાર કચ્છી ઉદ્યોગપતિ હસમુખભાઈ ભુડિયાએ શિક્ષણ માટે રૂ. ૧૫૦ કરોડના મહાદાનની જાહેરાત by KhabarPatri News January 2, 2024 0 આગામી ૨૫ વર્ષ સુધી કચ્છી લેવા પટેલ સમાજના શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરનારી દીકરીઓનો ખર્ચ દાતા પરિવારે ઉપાડ્યો માત્ર ૧ રૂપિયો ...