જ્યાં સુધી પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો ના થાય ત્યાં સુધી તેને GSTમાં સામેલ કરી શકાશે નહીં : નીતિન પટેલ
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સભ્યોએ વિરોધ પક્ષ અને જનતાના પ્રતિનિધિ તરીકે શાસક પક્ષને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા, જેમાં કોંગ્રેસના દંડક અમિત ...