Gold

સુરત એરપોર્ટના શૌચાલયમાં સંતાડેલું વધુ ૪.૬૭ કિલોગ્રામ સોનું મળી આવ્યું

સુરત એરપોર્ટ જાણે સ્મગલરો માટે મોકળું મેદાન બની ગયુ છે. ત્યારે સુરત એરપોર્ટ પરથી પકડાયેલા દાણચોરીના ગોલ્ડ કેસમાં નવો ખુલાસો…

એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન બે હેડ કોન્સ્ટેબલે સોનું લૂંટી લીધું

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ  પોલીસ સ્ટેશનમાં તૈનાત બે હેડ કોન્સ્ટેબલ પર ૫૦ લાખ રૂપિયાનું સોનું લૂંટવાનો આરોપ છે. આ…

ગુજરાત તપીને હવે સોનું બની ગયું,લોકોને લૂંટનારાને છોડીશ નહીં : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સૌરાષ્ટ્રની તમામ બેઠકો માટેના એપી સેન્ટર ગણાતાં જામકંડોરણામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાખોની જનમેદનીને કાઠિયાવાડી શૈલીમાં સંબોધન કર્યું હતું. જામકંડોરણામાં…

DRIએ મુંબઇ, પટના અને દિલ્હીથી ૬૫.૪૬ કિલો સોનું કર્યું જપ્ત

ડીઆરઆઇએ સોનાની તસ્કરીને નિષ્ફળ બનાવી છે. એક મોટા દરોડામાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ આશરે ૬૫.૪૬ કિલો વજનના અને…

મીરાબાઈ ચાનૂએ ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ

બર્મિંગહામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સના પ્રથમ દિવસે ભારત કોઈ મેડલ જીતી શક્યું નથી. ભારતીય ખેલાડીઓએ ટુર્નામેન્ટના બીજા દિવસે આની ભરપાઈ કરી.…

Tags:

દુબઈથી અમદાવાદ લવાતું ૮ કિલો ગોલ્ડ સાથે બેની ધરપકડ કરાઈ

ડીઆરઆઈએ બાતમીને આધારે દુબઈથી આવેલી અમિરાતની ફ્લાઈટના એક પેસેન્જરની બેગમાંથી ૪.૨૧ કરોડની કિંમતનું ૮ કિલો સોનું પકડી પાડ્યું હતું. પેસેન્જરે…

- Advertisement -
Ad image