Tag: Gandhinagar

સતત ચોથા વર્ષે ૫ણ રાજયમાં ઉજવાશે વિશ્વ યોગ દિવસ

જીવનશૈલીમાં યોગના સંમિલન સાથે શરી૨ અને મનના આરોગ્યના સંવર્ધન માટે જયારે ભા૨તીય યોગ પરંપરાને આંત૨રાષ્ટ્રિય યોગ દિનની ઉજવણી દ્વારા વૈશ્વિક ...

સ્વયંભુ અને સ્વૈચ્છિક રીતે જળ સંચયમાં જોતરાતું જાખોરા ગામ

ગાંધીનગર જિલ્લાનું નાનકડું જાખોરા ગામ ૨૭૦ જેટલા ખેડૂત ખાતેદારો ધરાવે છે. રાજય સરકારના સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અન્વયે જાખોરા ગામે ...

ગુજરાત સરકાર-નાસ્કોમ દ્વારા આઇ.આઇ.ટી. ગાંધીનગરમાં સેન્ટર ઓફ એકસલન્સ ફોર ઇન્ટરનેટ ઓફ થિંગ્સ શરૂ કરાશે

ગુજરાત સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગના ગુજરાત સેન્ટર ઓફ એકસલન્સ, નાસ્કોમ અને IIT ગાંધીનગર વચ્ચે સેન્ટર ઓફ એકસલન્સ ફોર ઇન્ટરનેટ ઓફ ...

ઓટોમોટિવ કોમ્પોનન્ટ મેન્યૂફેકચરર્સ એસોસિયેશન ઓફ ઇન્ડીયાની  દ્વિદિવસીય વેલ્યુ ચેઇન સમિટનો પ્રારંભ

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ઓટોમોટિવ કોમ્પોનન્ટ મેન્યૂફેકચરર્સ એસોસિયેશન ઓફ ઇન્ડીયાની  દ્વિદિવસીય વેલ્યુ ચેઇન સમિટનો આરંભ કરવામાં આવ્યો છે. આ દ્વિદિવસીય ...

ગૌચર નીતિ બાબતે ગાંધીનગરમાં વિશાળરેલીનું આયોજન કરવાની અલ્પેશ ઠાકોરની ચીમકી

તાજેતરમાં જ ડીસા પાંજરાપોળમાં સર્જાયેલી કટોકટી મામલે સરકારે હજુ ભલે આંશિક રીતે મામલો થાળે પાડયો હોય, પરંતુ તેના ઉપર હજુ ...

ગાંધીનગર ખાતે એજ્યુકેશન એક્સપો-ર૦૧૮નો પ્રારંભ

ગાંધીનગર ખાતે થનગનાટ કલ્ચરલ ફાઉન્ડેશન આયોજીત ત્રિદિવસીય એજ્યુકેશન એક્સપો-ર૦૧૮નો પ્રારંભ થયો છે. આ ત્રિદિવસીય એજ્યુકેશન એક્સપો-૨૦૧૮નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના ...

ગાંધીનગરના શેરથામાં મુખ્યમંત્રીએ સ્વયં જે.સી.બી. ચલાવી તળાવ ઊંડા કરવાના કામનો પ્રારંભ કરાવ્યો

વિજયભાઇ રૂપાણીએ પ૮માં ગુજરાત ગૌરવ દિવસથી ૩૧મે સુધી ૧ માસ માટે શરૂ થયેલા રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાન અન્વયે ગાંધીનગર જિલ્લાના ...

Page 20 of 22 1 19 20 21 22

Categories

Categories