Gandhinagar

Tags:

એનએસઈના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી

એનએસઈના એમડી અને સીઇઓ આશિષકુમાર ચૌહાણે બુધવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગર, ગુજરાતના સચિવાલય ખાતે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે મુલાકાત…

એનએસઈ આઈએફએસસી-એસજીએક્સ કનેક્ટનું ઉદ્ઘાટન ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું

ગાંધીનગર: એનએસઈ આઈએફએસસી-એસજીએક્સ કનેક્ટને ઔપચારિક રીતે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા માનનીય કેન્દ્રીય નાણાં તેમજ કોર્પોરેટ બાબતોના મંત્રી…

ગાંધીનગરમાં એક સગીરાને નરાધમ દ્વારા મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર કર્યો

પાટનગરની એક સગીરાને તેના જ ગામના નરાધમ દ્વારા ૪ વર્ષથી મરજી વિરુદ્ધ બળાત્કાર કરવામા આવતો હતો. પિતા સમજાવવા જતા તેમને…

૨૪ જુલાઇએ અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવશે

ગાંધીગનર લોકસભાના સાસંદ અમિત શાહ ૨૪ જુલાઇના રોજ ગુજરાતમાં આવશે. તેઓ અમદાવાદમાં ભોપલ-ઘુમા વોટર સપ્લાય પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ સિવાય…

ગાંધીનગરમાં ૩ મહિનામાં ૧૭૩ અકસ્માતમાં ૬૩ લોકોના મોત

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોનાં બનાવોમાં અપમૃત્યુનું પ્રમાણ વધી જવા પામ્યું છે. ગાંધીનગર જિલ્લાના પહોળા-ખુલ્લા રસ્તાના કારણે ઘણા…

ગાંધીનગર શહેરમાં ઠેર ઠેર રખડતાં ઢોરો માટે કોર્પોરેશને કડક કાયદો ઘડ્યો પણ પરિણામ શૂન્ય

ગાંધીનગર કોર્પોરેશનની ઢીલી નીતિના કારણે કહેવાતા સ્માર્ટ સીટી ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી ઠેર ઠેર રખડતાં પશુઓએ જાહેર અને આંતરિક માર્ગો…

- Advertisement -
Ad image