ક્યાંક તમારા ઘરમાં નકલી ઘી તો નથીને? 43 હજાર કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું by Rudra December 25, 2024 0 મહેસાણા જીલ્લાના કડી તાલુકાના બુડાસણ ગામની સીમમાં રાજરત્ન ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ઘી બનાવતી ફેક્ટરીમાં એલસીબી અને ફૂડ વિભાગના દરોડામાં પડ્યા હતા, ...