Flight

Tags:

ફ્લાઇટમાં એક મુસાફરમાંથી આવતી વાસને લીધે ઇમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યુ

નેધરલેન્ડની ટ્રાંસેવિયા એરલાઇન્સમાં એક અજીબોગરીબ કિસ્સો બનવા પામ્યો હતો. જેના કારણે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યુ હતુ. ફ્લાઇટમાં બેઠેલા એક…

Tags:

જયપુર-મુંબઇ ઈન્ડિગો ફ્લાઇટને બ્મેબથી ઉડાવી દેવાની ધમકી અંતે ટીખળ નીકળી

મંગળવારે વહેલી સવારે ઇન્ડિગો કોલ સેન્ટર પર ફોન દ્વારા જયપુર-મુંબઇ ફ્લાઇટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી. ધમકીના પગલે એરપોર્ટ…

Tags:

સ્પાઇસ જેટની અમદાવાદ-બેંગકોકની ફ્લાઇટનું  ટેક્ ઓફ  વખતે ટાયર ફાટયું : કોઈ જાનહાની  નહિ

અમદાવાદથી બેંગકોક જઇ રહેલી સ્પાઇસ જેટની ફ્લાઇટનું ટાયર ફાટતા તેમાં સવાર ૧૮૮ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટનાને પગલે…

Tags:

ફ્લાઇટમાં પણ હવે ચલાવી શકશો ઇન્ટરનેટ..!

અત્યાર સુધી ફ્લાઇટમાં ઇન્ટરનેટ કે મોબાઇલ પર વાતચીત નહોતી થઇ શકતી, પરંતુ હવે તમે ફ્લાઇટમાં પણ ઇન્ટરનેટ યુઝ કરી શકશો.…

Tags:

એર ઈન્ડિયાની અમૃતસર-દિલ્હી ફ્લાઇટ ખરાબ હવામાનના પગલે ગંભીર અકસ્માતથી માંડ માંડ ઉગરી

એર ઈન્ડિયાની અમૃતસરથી દિલ્હી જતી ફ્લાઇટ ૧૫ હજાર ફૂટની ઊંચાઈએ ખરાબ હવામાનના કારણે ડગમગવાનું શરૂ થતાં ૨૪૦ મુસાફરના જીવ અદ્ધર…

Tags:

અમદાવાદથી ભાવનગર અને સુરત માટે હવાઈ સેવા ચાલુ થશે

સોમવારથી અમદાવાદથી ભાવનગર અને સુરત વચ્ચે ફ્લાઈટ શરૂ થવાની છે. UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) યોજના હેઠળ નવા રૂટ…

- Advertisement -
Ad image