લક્ઝરી વુમેન્સ એથનિક વેર બ્રાન્ડ “ત્રિધ્યા” ફેશનનો પ્રથમ સ્ટોર અભિનેત્રી હિના ખાનના હસ્તે ખુલ્લો મૂકાયો
બ્રાન્ડ “ત્રિધ્યા” ફેશનના ત્રણ સ્ટોર્સનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અમદાવાદ: ટાઇમલેશ અને લક્ઝરી ફેશન-ફોર્વડ બ્રાન્ડ “ત્રિધ્યા” ફેશનના પ્રથમ સ્ટોરને દશેરાના ...