Tag: fashion show

અમદાવાદના સૌથી મોટા ફેશન શૉ ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયોના વિદ્યાર્થી ડિઝાઇનર્સ દ્વારા 150+ થી વધુ વસ્ત્રોનું કર્યું પ્રદર્શન

અમદાવાદના ભંવર રાઠોડ ડિઝાઈન સ્ટુડિયોમાંથી 2 વર્ષનો ફેશન ડિઝાઈન કોર્સ પૂરો કરી રહેલા 150+ વિદ્યાર્થી ડિઝાઈનર્સ દ્વારા કલેક્શનનો ‘BRDS અમદાવાદ ...

વર્ષ ૨૦૨૨માં છેલ્લો વાર માટે ભારતનું સૌથી મોટું ફેશન પ્રદર્શન બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન અમદાવાદ શહેરમાં પાછું આવ્યું

29 નવવધૂઓ માટે નવીનતમ ફેશન ડિઝાઇન્સ સાથે, એમના પરિવારજનો અને બારાતીઓ માટે ટ્રેડિશનલ અને કલચરલ બ્રાઇડલ વેર કલેકશન્સ અને ફેશન ...

છત્તીસગઢના સાલાસર બાલાજી મંદિરમાં ‘ફેશન શો’, બજરંગ દળે આયોજકો સામે FIR કરી

છત્તીસગઢના રાયપુરમાં આવેલા સાલાસર બાલાજી મંદિરમાં ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બજરંગ દળના સભ્યોએ હિન્દુઓના ધાર્મિક મંદિરમાં આ ...

પ્લસ સાઈઝની મહિલાઓ માટે ખાસ પ્રકારનો ફેશન શો યોજાશે

ફેશન ઈવેન્ટ એન્ડ મેનેજમેન્ટ દ્વારા ‘મિસ્ટર, મીસ એન્ડ મીસીસ ગ્લેમરસ ગુજરાત બ્યુટી પેજન્ટ ૨૦૧૯’ના ખાસ પ્રકારના ઓડિસન્સ અમદાવાદમાં યોજાઈ ગયા. ...

દિવ્યાંગો માટે અમદાવાદમાં ફેશન શોનું  આયોજન

2010માં શરૂ થયેલી સંસ્થા વ્યોમ વોલેન્ટિયર્સનું નેટવર્ક ડેવલપ કરે છે. જે યુવાનો, બાળકો, દિવ્યાંગો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે કાર્ય ...

????????????????????????????????????

સ્કાયબ્લૂ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, પરિમલ મોડલિંગ એકડમીએ ફેશન એક્સ્ટ્રાવેગેન્ઝા મેલાન્જનું આયોજન કર્યું

અમદાવાદ: વિકસતી કળા અને ડિઝાઇનનાં વિદ્યાર્થીઓની રચનાત્મકતા દર્શાવવા ફેશન એક્સ્ટ્રાવેગેન્ઝા સ્કાયબ્લૂ મેલાન્જે મુંબઈની અગ્રણી મોડલિંગ સંસ્થા પરિમલ મોડલિંગ એકડમી (પીએમએ) ...

Page 1 of 2 1 2

Categories

Categories