રજુ કરાયેલ બજેટમાં સરકારે નવા EVM મશીન ખરીદવા માટે ૧૯૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા by KhabarPatri News February 2, 2023 0 કેન્દ્રીય કાનૂન મંત્રાલયે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન ખરીદવા માટે કેન્દ્રીય બજેટમાં લગભગ ૧૯૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. ...