Electricity

ઝારખંડમાં ગરીબ પરિવારોને દર મહિને ૧૦૦ યુનિટ મફત મળશે વીજળી

ઝારખંડની કેબિનેટે રાજ્યમાં જૂની પેન્શન યોજનાને કેટલીક શરતો સાથે લાગૂ કરવા સાથે ગરીબ પરિવારોને દર મહિને ૧૦૦ યુનિટ મફત વીજળી…

છત્તીસગઢમાં ગાંજામાંથી વીજળી બનાવવામાં આવી

છત્તીસગઢના બિલાસપુર પાવર પ્લાન્ટમાં ગાંજો સળગાવીને વીજળી બનાવવામાં આવે છે. આ પાવર પ્લાન્ટમાં લગભગ ૧૨ ટન ગાંજો નાખવામાં આવ્યો હતો.…

હવે ઈલેક્ટ્રોનિક ડિવાઈસ ખરીદવાનું મોંધુ થઈ શકે છે

અમેરિકી ડોલર સામે રૂપિયાની નબળાઈ અને ચીનના શાંઘાઈમાં લોકડાઉનના કારણે પણ કંપનીઓ પર દબાણ વધ્યું છે. રૂપિયો નબળો પડવાને કારણે…

દેશમાં વીજ ઉત્પાદનની માંગ સામે પુરવઠો ઓછો

દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં માર્ચ મહિનાથી જ ગરમીનો પ્રકોપ  વર્તાઇ રહ્યો છે. હવે એપ્રિલ પૂર્ણ થવા આવ્યો છે.…

માંદા-નાના ઉદ્યોગને વીજળી દરમાં યુનિટ દીઠ ૧ની રાહત

રાજ્ય સરકારે નાના-મધ્યમ-લઘુ માંદા ઊદ્યોગ-એકમોને પુનઃજીવિત કરવાના ઉદ્દેશથી વીજ દરમાં યુનિટ દીઠ રૂ.૧ એકની રાહત

Tags:

તમામ બ્રોડગેજ રૂટોનું ૧૦૦ ટકા વિજળીકરણ હાથ ધરાશે

નવી દિલ્હી : વર્ષ ૨૦૨૧-૨૨ સુધી રેલવેના તમામ બ્રોડગેજ રુટના ૧૦૦ ટકા વિજળીકરણ માટેની દરખાસ્તને લીલીઝંડી આપી

- Advertisement -
Ad image