Tag: Education

પાયલોટ પ્રોજેકટ રૂપે ‘‘સ્કૂલ ઓન વ્હીલ’’ હરતી-ફરતી શાળાનો પ્રારંભ

રાજ્યના અગરિયા વિસ્તારના શ્રમિકો-વાલીઓના બાળકોને પ્રારંભિક શિક્ષણ ઘરઆંગણે પૂરૂં પાડવાના પાયલોટ પ્રોજેકટ રૂપે ‘‘સ્કૂલ ઓન વ્હીલ’’ હરતી-ફરતી શાળાનો પ્રારંભ કરવામાં ...

રાજ્ય સરકારે ગુણોત્સવ-૮ના ૫રિણામો જાહેર કર્યા

શાળાઓની ગુણાત્મક સુધા૨ણા સાથે પ્રાથમિક શિક્ષણમાં સુધારો લાવવાના હેતુથી ચાલુ શૈક્ષણિક વર્ષે ૫ણ રાજયની શાળાઓમાં ગુણોત્સવ-૮નું આયોજન કરાયુ હતું. ગુણોત્સવ-૮માં ...

ફી નિયમન મુદ્દે એટર્ની જનરલ સાથે શિક્ષણમંત્રીની દિલ્હી ખાતે યોજાનારી બેઠક

 ફી નિયમન મુદ્દે સપ્રિમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીની પૂર્વ તૈયારી અને ઇતર પ્રવૃત્તિઓની ફી નક્કી કરવાના મુદ્દે શાળા સંચાલકો તથા ...

પ્રવાસી શિક્ષકોના માનદ વેતન માટે રૂ. ૯૦ કરોડ મંજૂર

રાજ્યની સરકારી અને બિન સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રવાસી શિક્ષકોની યોજના અંતર્ગત ચાલુ વર્ષ-૨૦૧૮-૧૯ માટે રાજ્ય સરકારે ...

આઠ ઇન્ડિકેટર્સ મુજબ શિક્ષણ સુધારણા માટે શિક્ષણ વિભાગનો સંકલ્પ

 ભારત સરકારે વર્ષ ૨૦૧૭માં શિક્ષણ ક્ષેત્રે કરેલા નેશનલ એચિવમેન્ટ સરવેમાં ગુજરાતમાં ધો.૩, પ અને ૮ના ભાષા, ગણિત અને વિજ્ઞાનમાં ૯ ...

આનંદો… પ્રથમ વાર ૭ દિવસનું નવરાત્રી વેકેશન

રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટી માટે કોમન એકેડેમિક કેલેન્ડરનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેનો હેતુ રાજ્યની તમામ ...

ધો૨ણ-૧૦ના વિદ્યાર્થીઓને કા૨કિર્દી માર્ગદર્શન માટે વેબપોર્ટલ અને મોબાઈલ એ૫ લોન્ચ

ધો૨ણ-૧૦ની ૫રીક્ષાઓમાં ઉતિર્ણ થયા બાદ પોતાની ૫સંદગી મુજબ પોતાની કા૨ર્કિદી ૫ણ ઉજજવળ બનાવી શકાય તેવા હેતુ સાથે ગુજરાત માધ્યમિક અને ...

Page 21 of 25 1 20 21 22 25

Categories

Categories