ગુજરાત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડનો નિર્ણય, જાણો શું ફેરફારો કરવામાં આવ્યા
અમદાવાદ: એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોને અમલી કરવામાં આવ્યા બાદ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની પરીક્ષા પદ્ધતિમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯થી નોંધપાત્ર ફેરફાર કરવાનો સરકારે ...