Tag: Documentary

વડાપ્રધાન મોદી પર બનેલી ડોક્યુમેન્ટ્રીને લઈને માનહાનિના કેસમાં BBCને સમન્સ

દિલ્હી હાઈકોર્ટે એક બિન-સરકારી સંસ્થા જસ્ટિસ નો ટ્રાયલ દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની ??અરજી પર બીબીસીને સમન્સ જારી કર્યું છે. ...

બીબીસીની વિવાદાસ્પદ ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ ડોક્યુમેન્ટરીનો જેએનયુ અને જામિયામાં પણ હોબાળો,

બીબીસીની વિવાદાસ્પદ ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ ડોક્યુમેન્ટરીનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેની સ્ક્રીનિંગને લઈને ઘણી યુનિવર્સિટીઓમાં હોબાળો થયો ...

હૈદરાબાદ યુનિવર્સિટીમાં યોજાયેલી PM મોદીની ડોક્યુમેન્ટ્રી પર હંગામો વિષે જાણો..

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ૨૦૦૨ના ગુજરાત રમખાણો અંગેની એક ડોક્યુમેન્ટ્રી BBCએ બહાર પાડી છે. જો કે આ અંગે વિવાદ ...

કેરલની સર્વાઇવલ સ્પિરિટનું સમ્માન કરવાં માટે એક કલાકની ડોક્યુમેન્ટરી “કેરલા ફ્લડ્સ – ધ હ્યુમન સ્ટોરી”

ડિસ્કવરી ચેનલ પર એક કલાકની વિશેષ ડોક્યુમેન્ટરી "કેરલા ફ્લડ્સ - ધ હ્યુમન સ્ટોરી" કેરલના એ લોકોની અદમ્ય ભાવનાનું માર્મિક ચિત્રણ ...

એપિક ટીવી કારગિલ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપે છે – ટર્નિંગ પોઈન્ટ એટ ટોલોલિંગ

ભારતની એક્સ્લુઝિવ હિન્દી ભાષાની ઈન્ડિયન ઈન્ફોટેનમેન્ટ ચેનલ એપિક ટીવી દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી તેના ટેલિવિઝન પ્રિમિયર ટર્નિંગ પોઈન્ટ એટ ...

અમદાવાદના જન્મ દિવસે ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ચી.મં. ગ્રંથાલયમાં ‘વેલકમ ટુ અમદાવાદ’ ફિલ્મ દર્શાવાશે

અમદાવાદ નગરનો જન્મ દિવસની ઉજવણી થઇ રહી છે, ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પણ તેની ઉજવણી કરવામાં આવી છે. જેના ...

Categories

Categories