Tag: Delhi

દિલ્હી-NCR સહીત ૯ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. બફારાથી અહીંના લોકો પરેશાન છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદના અભાવે આ ફેરફાર ...

દિલ્હીમાં જીમમાં વર્કઆઉટ દરમિયાન ટ્રેડમિલમાં વીજ કરંટ લાગતા ૨૪ વર્ષીય યુવકનું મોત

દિલ્હીના રોહિણીના કેએન કાત્જુ માર્ગ વિસ્તારમાં જિમની અંદર ટ્રેડમિલમાં વીજ કરંટ લાગવાથી એક યુવકનું મોત થયું હતું. આ ઘટના મંગળવારે ...

ભોપાલથી દિલ્હી આવી રહેલી વંદે ભારત ટ્રેનમાં લાગી આગ

ભોપાલથી રાજધાની દિલ્હી આવી રહેલી વંદે ભારત ટ્રેન સાથે સોમવારે મોટો અકસ્માત થયો હતો. જ્યારે ટ્રેન કુરવાઈ કૈથોરા રેલવે સ્ટેશન ...

દિલ્હી-એનસીઆરમાં આખું અઠવાડિયું વરસાદ, પૂરની શક્યતા : IMDએ એલર્ટ જાહેર કર્યું

દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં મુશળધાર વરસાદે તારાજી સર્જી છે. સ્થિતિ એવી છે કે રસ્તાઓ મહાસાગર બની ગયા છે, ...

વરસાદને કારણે દિલ્હી-NCR સહિત અનેક રાજ્યોમાં તબાહી

દેશમાં ચોમાસાની શરુઆતની સાથે જ અનેક રાજ્યોમાં ભારેથી અતીભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ઉત્તર ભારતમાં ચોમાસાના વરસાદે હાહાકાર મચાવ્યો ...

દિલ્હીમાં ભારે વરસાદથી સ્થળોએ ટ્રાફિક જામ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો

અત્યારે હાલ ઘણા લોકો ગરમીથી રાહત મેળવવા વરસાદની રાહ જોતા રહે છે અને જયારે વરસાદ પડે ત્યારે લોકો ઠંડકનો હાશકારો ...

રાજધાની દિલ્હીમાં ભજનપુરા ચોકમાંથી દરગાહ અને મંદિર હટાવવામાં આવ્યા

દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે રોડ પર સ્થિત મંદિર અને સમાધિ પર પ્રશાસનને બુલડોઝર ચલાવ્યુ છે. આ દરમિયાન મોટી ...

Page 3 of 35 1 2 3 4 35

Categories

Categories