કેટરિંગ, ડેકોરેશન, ફોટોગ્રાફી, વેન્યુ બુકિંગ, એન્ટરટેઇનમેન્ટ સાથે સંકળાયેલા બિઝનેસ માટે પ્રથમ વાર ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી પ્લેટફોર્મ EventBazaar.com લોંચ
અમદાવાદ: ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી માટે ભારતના પ્રથમ વ્યાપક ડિજિટલ પ્લેટફોર્મ EventBazaar.com એક ભવ્ય સંગીતમત, ઉત્સવ અને ડિજિટલ ઇનોવેશનથી ભરપૂર કાર્યક્રમમાં સત્તાવાર ...