Tag: cryptocurrency

બ્લોકટન બ્લોકચેન ઓપન સોર્સની ઝડપી, ઉચ્ચ થ્રુપુટ ઓપન સોર્સ સ્કેલેબલ, ઝડપી અને સુરક્ષિત સિસ્ટમ છે

ઇતિહાસમાં તમામ તકનીકી પ્રગતિ સમસ્યાઓને કારણે થઈ હતી. આ નિષ્કર્ષ આવી અનેક શોધોમાં આવે છે અને સ્માર્ટ બોર્ડ, એરોપ્લેન અને ...

દિલ્હી AIIMS પાસે હેકર્સે ક્રિપ્ટોકરન્સીમાં માંગ્યા ૨૦૦ કરોડ રૂપિયા!..

હેકર્સે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), દિલ્હી પાસેથી કથિત રીતે લગભગ રૂ. ૨૦૦ કરોડની ક્રિપ્ટોકરન્સીની માંગણી કરી છે, ...

ભારતીય રૂપિયામાં રોકાણ કરવા માટે કોઇનસ્વીચએ 100મા કોઇનનું લિસ્ટીંગ કર્યુ

18 મિલીયનથી વધુ વપરાશકર્તાઓ સાથે કોઇનસ્વીચ ભારતમાં સૌથી મોટી ક્રિપ્ટો કંપની છે ભારતની સૌથી મોટા ક્રિપ્ટો ઇન્વેસ્ટીંગ એપ કોઇનસ્વીચએ તેના ટ્રેડિંગ પ્લેટફોર્મ પર 100માં કોઇનનું લિસ્ટીંગ કર્યુ છે, જડે વપરાશકર્તાઓને બિટકોઇન, એથેરિયમ અને શિબા ઇન્યુ ઉપરાંત પણ ભારતીય રૂપિયામાં ક્રિપ્ટો એસેટ્સ ખરીદવાની વ્યાપક શ્રેણી પૂરી પાડે છે. હવે વપરાશકર્તાઓ સુરક્ષિત રોકાણ માર્ગદર્શિકા સાથે ભારતીય રૂપિયામાં  ક્રિપ્ટો એટેસ્ટમાં ખરીદી અને વેચાણ કરી શકે છે. કોઇનસ્વીચ રોકાણકારની સુરક્ષાને મોખરે રાખે છે, તેમ છતાં તે નવી એસેટ્સનું લિસ્ટીંગ કરવાનું ચાલુ રાખે છે. કંપનીએ તાજેતરમાં એક રિસ્કોમીટર સુવિધા રજૂ કરી છે જે વપરાશકર્તાઓને નવા અથવા સંભવિત અસ્થિર હોય તેવા ક્રિપ્ટો ખરીદતા પહેલા ચેતવણી આપે છે. સિક્કાની ઉત્પત્તિ, ઉપયોગિતા અને અન્ય પરિબળોનું વિશ્લેષણ કરીને જોખમ સ્તરનું મૂલ્યાંકન કરવામાં આવે છે. માહિતગાર નિર્ણયોને સક્ષમ કરતી વખતે વપરાશકર્તાની પસંદગીનો આદર કરે છે. “કોઇનસ્વિચ ખાતે, અમે અમારા પ્લેટફોર્મ પર કોઈપણ કોઇનનું લિસ્ટીંગ સૂચિબદ્ધ કરતા પહેલા કાળજીપૂર્વક સમજીએ છીએ. અમે ચાહે અમે ...

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારા રોયા : ૯૯ ટકા સુધી કોઈન તૂટ્યા

છેલ્લા ૨૪ કલાક દરમિયાન ક્રિપ્ટો માર્કેટમાં ભારે વેચવાલી જાેવા મળી છે. આજે સવારે ૯ઃ૩૬ વાગ્યા સુધીમાં, બજાર ૧૩.૬૯ ટકા ઘટ્યું ...

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.