Tag: Crimenews

સાવકા પિતાના અશ્લીલ વર્તનથી કંટાળીને દીકરીએ માતા પિતાની હત્યા કરી

અમદાવાદ : અમદાવાદ જિલ્લાના ધોળકામાં ૧૩ જાન્યુઆરીના રોજ રેલવે ટ્રેક નજીક એક યુવકની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ ...

સુરતમાં પત્ની અને તેનાં પ્રેમીનાં ત્રાસથી પતિએ એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો

લિંબાયત પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીસુરત :સુરતનાં લિંબાયત વિસ્તારમાં પતિએ પત્નીના ત્રાસથી આપઘાત કરી લીધો છે. છેલ્લા કેટલાક સમયથી ...

દાહોદમાં ચાલુ બસમાં શ્રમિક મહિલા પર ડ્રાઇવર-કંડક્ટરે દુષ્કર્મ આચર્યું

દાહોદમાં એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. ગરબાડા પાસે ટ્રાવેલ્સ બસમાં એક મહિલા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. ટ્રાવેલ્સ ...

ભાઈ સાથે સગાઈ તોડવાની અદાવતમાં યુવકે યુવતીને ઘરે બોલાવી ૧૦મા માળેથી ધક્કો મારી દીધો

સુરત : સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક યુવકે યુવતીને ૧૦મા માળેથી નીચે ફેંકીને હત્યા કરી હોવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ખળભળાટ ...

અમદાવાદમાં કરાટેના ટ્રેનરે વિદ્યાર્થીનીઓને બ્લ્યુ ફિલ્મ દેખાડતા હોબાળો

રામોલ પોલીસે કરાટેના ટ્રેનર આર્ય દુબે સામે ફરિયાદ નોંધી ધરપકડ કરીઅમદાવાદ : આખા શિક્ષણ વિભાગને શરમસાર કરે એવો કિસ્સો અમદાવાદના ...

જસદણના બે અને વિંછીયાના એક ખેતરમાંથી કુલ ૨૦૦ કિલો ગાંજાે જપ્ત કરાયો

ત્રણેય જગ્યાએથી મળીને કુલ ૨૧ લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યોરાજકોટ :રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર ...

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં બે બહેનોનું અપહરણ કરી દુષ્કર્મ

નશીલા પદાર્થનું ઈન્જેક્શન આપી દુષ્કર્મ ગુજારતા વિડીયોએ પોલીસને દોડતી કરીપોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરીભરૂચ ...

Page 2 of 4 1 2 3 4

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.