The girl was kidnapped and raped after luring her to work in the film

Tag: Crimenews

અમદાવાદમાં પત્નીને બીભત્સ ઈશારા કરતાં શખ્સને ઠપકો આપતાં પતિને માર માર્યો

પતિ સાથે પાડોશીએ ઝઘડો કરી પાંચ શખસોએ ભેગા થઈને તલવાર મારી દીધીઅમદાવાદ : અમદાવાદના અમરાઈવાડીમાં રહેતી મહિલાને તેનો જ પાડોશી ...

જેતપુરમાં સાવકા પિતાએ સગીર વયની પુત્રી પર દુષ્કર્મ આચર્યું

પોલીસે પોસ્કો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી નરાધમની ધરપકડ કરીરાજકોટ : જેતપુરમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, ...

લગ્ન કરી બંને મિત્રો પત્નીઓ સાથે ઘરે પરત ફરી રહ્યા હતા અને બંને યુવતીઓ એક સાથે નાસી ગઈ

કાલાવડ તાલુકાના વીરપુર ગામે રહેતા બે મિત્રો લુટેરી દુલ્હનનો ભોગ બન્યાજામનગર :ફરી એક વખત લુટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. ...

સાવકા પિતાના અશ્લીલ વર્તનથી કંટાળીને દીકરીએ માતા પિતાની હત્યા કરી

અમદાવાદ : અમદાવાદ જિલ્લાના ધોળકામાં ૧૩ જાન્યુઆરીના રોજ રેલવે ટ્રેક નજીક એક યુવકની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ ...

સુરતમાં પત્ની અને તેનાં પ્રેમીનાં ત્રાસથી પતિએ એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો

લિંબાયત પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીસુરત :સુરતનાં લિંબાયત વિસ્તારમાં પતિએ પત્નીના ત્રાસથી આપઘાત કરી લીધો છે. છેલ્લા કેટલાક સમયથી ...

દાહોદમાં ચાલુ બસમાં શ્રમિક મહિલા પર ડ્રાઇવર-કંડક્ટરે દુષ્કર્મ આચર્યું

દાહોદમાં એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. ગરબાડા પાસે ટ્રાવેલ્સ બસમાં એક મહિલા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. ટ્રાવેલ્સ ...

ભાઈ સાથે સગાઈ તોડવાની અદાવતમાં યુવકે યુવતીને ઘરે બોલાવી ૧૦મા માળેથી ધક્કો મારી દીધો

સુરત : સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક યુવકે યુવતીને ૧૦મા માળેથી નીચે ફેંકીને હત્યા કરી હોવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ખળભળાટ ...

Page 2 of 5 1 2 3 5

Categories

Categories