Bill Gates to leave less than one percent of his estate to his children

Tag: CoinSwitch

ભારતીય રૂપિયામાં રોકાણ કરવા માટે કોઇનસ્વીચએ 100મા કોઇનનું લિસ્ટીંગ કર્યુ

18 મિલીયનથી વધુ વપરાશકર્તાઓ સાથે કોઇનસ્વીચ ભારતમાં સૌથી મોટી ક્રિપ્ટો કંપની છે ભારતની સૌથી મોટા ક્રિપ્ટો ઇન્વેસ્ટીંગ એપ કોઇનસ્વીચએ તેના ટ્રેડિંગ પ્લેટફોર્મ પર 100માં કોઇનનું લિસ્ટીંગ કર્યુ છે, જડે વપરાશકર્તાઓને બિટકોઇન, એથેરિયમ અને શિબા ઇન્યુ ઉપરાંત પણ ભારતીય રૂપિયામાં ક્રિપ્ટો એસેટ્સ ખરીદવાની વ્યાપક શ્રેણી પૂરી પાડે છે. હવે વપરાશકર્તાઓ સુરક્ષિત રોકાણ માર્ગદર્શિકા સાથે ભારતીય રૂપિયામાં  ક્રિપ્ટો એટેસ્ટમાં ખરીદી અને વેચાણ કરી શકે છે. કોઇનસ્વીચ રોકાણકારની સુરક્ષાને મોખરે રાખે છે, તેમ છતાં તે નવી એસેટ્સનું લિસ્ટીંગ કરવાનું ચાલુ રાખે છે. કંપનીએ તાજેતરમાં એક રિસ્કોમીટર સુવિધા રજૂ કરી છે જે વપરાશકર્તાઓને નવા અથવા સંભવિત અસ્થિર હોય તેવા ક્રિપ્ટો ખરીદતા પહેલા ચેતવણી આપે છે. સિક્કાની ઉત્પત્તિ, ઉપયોગિતા અને અન્ય પરિબળોનું વિશ્લેષણ કરીને જોખમ સ્તરનું મૂલ્યાંકન કરવામાં આવે છે. માહિતગાર નિર્ણયોને સક્ષમ કરતી વખતે વપરાશકર્તાની પસંદગીનો આદર કરે છે. “કોઇનસ્વિચ ખાતે, અમે અમારા પ્લેટફોર્મ પર કોઈપણ કોઇનનું લિસ્ટીંગ સૂચિબદ્ધ કરતા પહેલા કાળજીપૂર્વક સમજીએ છીએ. અમે ચાહે અમે ...

Categories

Categories