Tag: CM Vijay Rupani

દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત યુવતીને જોઇ રૂપાણીએ કાફલો રોક્યો

અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો માનવતાવાદી ચહેરો આજચે ફરી એકવાર સામે આવ્યો હતો. વાત જાણે એમ બની કે, મુખ્યમંત્રી ...

એમજી ઇન્ડિયાના 800થી વધુ કર્મચારીઓએ એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરાથોનમાં ભાગ લીધો

???????????????????????????????????? વડોદરા: ભારતની બીજા ક્રમાંકની વિશાળ મેરાથોન અને વડોદરાની સૌથી અપેક્ષિત સ્પોર્ટિંગ ઇવેન્ટ એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરાથોનનું આયોજન 6 જાન્યુઆરી, ...

ગુજરાતમાં લોકો માટે ૩૦ નવી એમ્બ્યુલન્સ

અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં અકસ્માત કે આપત્તિના સમયે ઇજાગ્રસ્ત-બિમાર વ્યક્તિને તાત્કાલીક સારવાર પૂરી પાડવા‘‘૧૦૮ ...

રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની શરૂઆત થઇ

અમદાવાદ : જેની ઉત્સુકતાપૂર્વક પતંગબાજો રાહ જોઈ રહ્યા હતા તે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની આજે પરંપરાગતરીતે શરૂઆત થઇ હતી. આ વખતે ...

ગુજરાતને રક્ષા-એરોસ્પેસ ક્ષેત્રે મેન્યુફેક્ચરિંગ હબ બનાવાશે

અમદાવાદ : ભારત સરકારે એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્ર માટેના સંરક્ષણ સાધનોને દેશમાં જ બનાવવા માટે ઉચ્ચ પ્રાથમિકતા આપી છે. ખાસ ...

લખપત-બેટદ્વારકા ગુરૂદ્વારામાં શીખોની સંસ્કૃતિ ઉજાગર કરાશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શીખ ધર્મના આદ્યગુરુ ગુરુ નાનક દેવજીની જ્યાં સ્મૃતિઓ સચવાયેલી છે, એવા કચ્છના લખપતમાં આવેલા પ્રથમ ...

ખેલ મહાકુંભનો પમીએ સમાપન કાર્યક્રમ યોજાશે

અમદાવાદ : રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત ખેલમહાકુંભ-૨૦૧૮નો સમાપન સમારોહ તા.૫મી જાન્યુઆરી ૨૦૧૮ ભાવનગર ખાતે યોજાશે. મુખ્યમંત્રી ...

Page 8 of 20 1 7 8 9 20

Categories

Categories