Budget

નડાબેટ-સીમાદર્શન માટે ૩૯ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી

ગુજરાતમાં બોર્ડર ટૂરિઝમ સાથે નાગરિકોમાં રાષ્ટ્ર ભક્તિભાવના ઊજાગર કરતા નડાબેટ ખાતે સીમાદર્શન માટે વધુ વિકાસ સુવિધાઓના નિર્માણ હેતુ બીજા તબક્કામાં…

Tags:

ભાજપ સરકારનું બજેટ ચીલાચાલુ અને ખાના પૂર્તિ કરતું બજેટઃ ભરતસિંહ સોલંકી

ગુજરાત  પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી અંદાજપત્ર અંગે અખબારી યાદીના માધ્યમથી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભાજપ સરકારનું બજેટ ચીલાચાલુ…

Tags:

નાયબ પ્રધાન નીતિન પટેલે રજૂ કર્યું વર્ષ ૨૦૧૮નું બજેટ

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યનું વર્ષ ૨૦૧૮-૧૯ બજેટ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રજૂ કર્યું હતું. મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ર૦૧૮-૧૯ના વર્ષના બજેટ-અંદાજપત્રને…

Tags:

સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનામાં અત્યાર સુધી ૨૪ હજાર કરોડથી વધુ રકમની બજેટ જોગવાઇ

ગુજરાત સ્થાપનાની સ્વર્ણિમ જયંતિ અવસરે શરૂ થયેલી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનાએ રાજ્યના શહેરોના સર્વાંગી વિકાસને નવી દિશા આપી છે.…

Tags:

બજેટ વિશેષઃ વરિષ્ઠ નાગરિકોને રાહત

વરિષ્ઠ નાગરિકોની ગૌરવપૂર્ણ જીવન પ્રદાન કરવા માટે કેન્દ્રીય નાણાં તેમજ કોર્પોરેટ બાબતોના મંત્રી અરૂણ જેટલીએ વરિષ્ઠ નાગરિકો માટે મહત્વપૂર્ણ રાહતોની…

- Advertisement -
Ad image