Brij Bhushan Kabra

ગિટારવાદનને શાસ્ત્રીય સંગીતમાં ઢાળનાર એવા પંડિત બ્રિજભૂષણ કાબરાનું નિધન

શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે જાણીતા પંડિત બ્રિજભુષણ કાબરાનું ગઇ કાલ બપોરે અઢી વાગ્યે શાહીબાગ સ્થિત તેમના નિવાસ સ્થાને નિધન થયું છે.

- Advertisement -
Ad image