" કઇતરકીબથી પથ્થરની કેદ તોડી છે ? કૂંપળની પાસે શું કુમળી કોઇ હથોડી છે ? --ઉદયનઠક્કર
“ વિહાય કામાન્ય: સર્વાન પુમાશ્વરતિ નિ:સ્પૃહ: ?? નિર્મમો નિરહંકાર: સ શાન્તિમધિગચ્છતિ ?? ૨/૭૧ ?? “
" જો પ્રયાસોના ગુબારા આભ આંબી શકે ના, દોર એનો કાપવામાં કાંઇ પણ વાંધો નથી "…
"આપૂર્યમાણમચલપ્રતિષ્ઠં સમુદ્રમાપ: પ્રવિશાન્તિ ઉધ્ધત ?? તધ્ધ્ત્કામા યં પ્રવિશાન્તિ સર્વે સ શાન્તિમાપ્નોતિ ન કામકામી?? ૨/૭૦ ?? “
આજે પગારનો દિવસ હતો. મને ખબર હતી જ કે તમે મારા માટે કશું ક ખરીદતા જ આવશો. ને સાચે જ…
" પામવાની ઝંખના ક્યારેક પજવે છે સતત, રંજ ગુમાવ્યા તણો એથીય અદકો હોય છે.…
Sign in to your account