Rajkot: Successful surgery of 8-year-old child through neuro-navigation system at Wockhardt Hospital

Tag: AMC

અમદાવાદ : ઝાપટાં ચાલુ જ રહેતાં રક્ષાબંધન મહેંકી ઉઠી

અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાની મહેર ચાલુ રહેતાં નગરજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આજે રક્ષાબંધનના તહેવાર ...

૨૩ લાખના ખર્ચથી માણેક બુરજનું સમારકામ શરૂ થશે

અમદાવાદ: ગત જુલાઇ-ર૦૧૭માં યુનેસ્કો દ્વારા અમદાવાદને દેશના સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા શહેરના ...

અમદાવાદ – મેલેરિયાના ૧૮ દિવસમાં ૮૭૫ કેસો નોંધાયા

અમદાવાદ: અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે હવે જુદા જુદા વિસ્તારમાં દવાના છંટકાવની કાર્યવાહી પણ ...

રખડતા ઢોર સામે કાર્યવાહી, ગેરકાયદે દબાણ-બાંધકામ, પાર્કિંગની ઝુંબેશ બાદ હવે ફાયર સેફ્ટી મામલે કાર્યવાહી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ટ્રાફિક નિયમન માટે શહેરભરમાં વ્યાપક રીતે ઓપરેશન ડિમોલિશનની કામગીરી હાથ ધરાઇ છે. રસ્તા પરથી દૈનિક ...

અમદાવાદઃ ૨૯૫૨૯ દબાણો ધ્વસ્ત, કાર્યવાહી હજુય ચાલશે

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ શહેરમાં વર્ષો બાદ એએમસી અને શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અને પા‹કગના મુદ્દે જબરદસ્ત ડિમોલિશન ...

મૃતકોને સ્મશાનગૃહ સુધી લઇ જવા શબવાહિનીની અછત છે

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનો પાસેથી પ્રોપર્ટી ટેક્સ અને પ્રોફેશનલ ટેક્સ સહિતના વેરાઓ ઉઘરાવાયા છે, પરંતુ તેની સામે ...

Page 25 of 29 1 24 25 26 29

Categories

Categories