Tag: Ambaji

અંબાજી માતાજી મંદિર ખાતે નવરંગપુરા માતાજીનો હવન તથા મેડિકલ કેમ્પનું આયોજન

અંબાજી માતાજી મંદિરની હાલની નવરંગપુરાની જગ્યાએ ૪૦૦ વર્ષ પહેલાં નાની ડેરી હતી. અંબાજી માતાજીને પ્રગટ થઈને માઈભક્તોની મનોકામના પૂર્ણ કરવા ...

ધર્મનો કોઇ પણ પૈસો સરકારની તિજાેરીમાં લેવાતો નથી ઃ નીતિન પટેલ

હાલમાં જ મહંત કમલનયનદાસજીનું નિવેદન સામે આવ્યુ હતુ. જેને લઈ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને ભાજપના અગ્રણી નેતા નીતિન પટેલે પ્રતિક્રિયા ...

અંબાજી દર્શન કરી પરત ફરી રહેલા સૌરાષ્ટ્રના યાત્રિકોની બસ પલટી, ૩૦ને ઈજા

જામનગર, મોરબી અને રાજકોટના લગભગ 50 જેટલા મુસાફરો સવાર હતાબનાસકાંઠાના સાંસદ પરબત પટેલ ઘટના સ્થળે પહોંચ્યાબનાસકાંઠા : અંબાજીનો ત્રિશુલિયા ઘાટ ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં આદ્યશક્તિ ધામ અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ ધામ અંબાજી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં સહભાગી થતાં પર્યાવરણ પ્રિય લાઇફ સ્ટાઇલ અપનાવીને ...

૫ જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અંબાજી ખાતે કરાશે

પ્રવકતા મંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું કે, ૫ જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી 'વન કવચ' થીમ પર અંબાજી ખાતે કરાશે. ...

અંબાજી ગબ્બર તળેટી ખાતે ૧૨ ફેબ્રુઆરીથી ૧૬ ફેબ્રુઆરી સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલા ૫૧ શક્તિપીઠનો પરિક્રમા મહોત્સવ ૨૦૨૩ યોજવા જઈ રહ્યો છે. તારીખ ૧૨/૨/૨૦૨૩ થી ૧૬/૨/૨૦૨૩ સુધી ૫૧ ...

અંબાજીમાં બાબા રામદેવપીરની ટેકરી ખાતે મહાસુદ બીજને લઇ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

શક્તિપીઠ અંબાજી ખાતે અનેક નાના મોટા દેવી-દેવતાઓના મંદિર આવેલા છે. જ્યારે અંબાજી ભાટવાસ વિસ્તારમાં આવેલી રામદેવપીરની ટેકરી ખાતે વિવિધ ધાર્મિક ...

Page 2 of 6 1 2 3 6

Categories

Categories