Ahmedabad

અમદાવાદના શાહપુરમાં હિટ એન્ડ રનની ઘટના

અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે. શાહપુર વિસ્તારમાં બેફામ કાર ચાલકે દંપતીને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું…

અમદાવાદ સાબરમતી નદીમાં અંદાજે ૧૦ કરોડનાં ખર્ચે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરાશે

અમદાવાદની ઓળખ એટલે રિવરફ્રન્ટ અને હવે રિવરફ્રન્ટની શાન બનશે ક્રુઝ કમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીમાં ક્રુઝ કમ ફ્લોટિંગ…

સુપ્રસિદ્ધ સંગીતકાર લીવીંગ લિજેન્ડ આનંદજી વીરજી શાહના 90 વર્ષની સંગીતમય ઉજવણી માટે અમદાવાદમાં કોન્સર્ટ યોજાયો

સુપ્રસિદ્ધ સંગીતકાર જોડી કલ્યાણજી આનંદજી ના આનંદજી વીરજી શાહ અમદાવાદના મહેમાન બન્યા હતા. તેમના જીવનના 90 વર્ષના સેલિબ્રેશન માટે અમદાવાદમાં રાજપથ  ક્લબ ખાતે 25 મેગા મ્યુઝિક બેન્ડ સાથે તેમના ગીતોના સિગ્નેચર કલેક્શન વાળો મ્યુઝિકલ કોન્સર્ટ યોજાયો હતો. તેમને પોતાના ભાઈ સાથે મળીને કલ્યાણજી-આનંદજી તરીકે સંગીતની દુનિયામાં એક આગવી ઓળખ ઉભી કરી છે. આ બંને ભાઈઓએ સંગીતની દુનિયામાં ગુજરાતી તરીકે ખુબ નામ કમાવ્યુ છે અને ગૌરવ પ્રાપ્ત કર્યું છે અને દેશ અને દુનિયામાં સંગીતના ચાહકો માં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કલ્યાણજી-આનંદજી એ 250 કરતા પણ વધારે મુવીમાં સંગીત આપ્યું છે અને ઘણા ખ્યાતનામ એવોર્ડ પણ મેળવ્યા છે. તેઓ અમદાવાદમાં સંગીત ચાહકો માટે તેમના જીવનના 90 વર્ષની સંગીતમય ઉજવણી કરવા એક ખાસ પ્રકારનો મ્યુઝિકલ પ્રોગ્રામ લઈને  આવ્યા  હતા. સંગીતપ્રેમીઓને…

અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રાને લઈ શાહપુર, દરિયાપુરમાં પોલીસ જવાનોનું ફૂટ પેટ્રોલિંગ

અમદાવાદમાં આગામી ૨૦ જૂને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. રથયાત્રાના એક મહિના પૂર્વે જ અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી…

- Advertisement -
Ad image