3 years of good governance of Chief Minister Bhupendrabhai Patel in Gujarat is complete

Tag: Ahmedabad

મગફળી કૌભાંડને લઇ પરેશ ધાનાણીના ઉપવાસ શરૂ થયા, દોષિતોને સખતમાં સખત સજા ફટકારવા માંગણી

અમદાવાદ: ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાતમાં થયેલા મગફળી કૌભાંડના દોષિતોને સજાની ઉગ્ર માંગ સાથે આજે અમદાવાદ શહેરમાં ...

અમદાવાદ ખાતે પુસ્તક પ્રદર્શન અને રાહત દરે વેચાણ

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રકાશન વિભાગ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે પુસ્તક પ્રદર્શન અને પુસ્તક ...

સરદારનગરઃ બુટલેગર રાજુ ગેંડીના પુત્ર પર ગોળીબાર થયો

અમદાવાદઃ શહેરના સરદારનગર વિસ્તારમાં ગઇકાલે મોડી રાતે કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીના પુત્ર રવિ પર બુટલેગર મનીષ ઉર્ફે બીડી અને અજ્જુ ...

અમદાવાદઃ ૨૯૫૨૯ દબાણો ધ્વસ્ત, કાર્યવાહી હજુય ચાલશે

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ શહેરમાં વર્ષો બાદ એએમસી અને શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અને પા‹કગના મુદ્દે જબરદસ્ત ડિમોલિશન ...

મૃતકોને સ્મશાનગૃહ સુધી લઇ જવા શબવાહિનીની અછત છે

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનો પાસેથી પ્રોપર્ટી ટેક્સ અને પ્રોફેશનલ ટેક્સ સહિતના વેરાઓ ઉઘરાવાયા છે, પરંતુ તેની સામે ...

ગેરકાયદેસર બાંધકામ-બોગસ સભાસદો માટેનું મોટુ કૌભાંડ

અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર રોડ પર કેશવબાગ પાર્ટી પ્લોટથી માનસી સર્કલની વચ્ચે આવેલ શકિત-૨૧ કોમર્શીયલ કો.ઓ.હા.સો.ના ગેરકાયદે બાંધકામનો મુદ્દો હવે વકરતો ...

અમદાવાદઃ વધુ ૧૨ શાળામાં આરટીઓ દ્વારા તીવ્ર ચકાસણી

અમદાવાદઃ શહેરમાં નિયમોને નેવે મૂકીને શાળાએ બાળકોને લેવા મૂકવા જતાં સ્કૂલ વર્ધી વાહનોની આરટીઓ તંત્ર દ્વારા આજે પણ શહેરના વિવિધ ...

Page 216 of 242 1 215 216 217 242

Categories

Categories