Tag: Ahmedabad

પત્રકારોની સુરક્ષા મુદ્દે સુરક્ષા સમિતિ દ્વારા રજૂઆત કરાઈ

અમદાવાદ : અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પત્રકારો પર વધી રહેલા હુમલા અને હિંસક ઘટનાઓને લઇ રાજયભરના પત્રકાર આલમમાં ભારે નારાજગીની ...

તોફાની પવનની સાથે ઘણા ભાગમાં વરસાદની શક્યતા

અમદાવાદ : દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના પરિણામ સ્વરુપે હવામાનમાં ફરી એકવાર ફેરફારની સ્થિતિ ...

ગેરકાયદે ડ્રોન કેમેરા ઈમ્પોર્ટ કરવાના કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદ : અમદાવાદ ડીઆરઆઇ(ડાયરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સ) દ્વારા શહેરમાં ગેરકાયદેસર ચાઈનીઝ ડ્રોન કેમેરા ઈમ્પોર્ટ કરવાના કૌભાંડનો પર્દાફાશ કરતાં ભારે ચકચાર ...

વિશ્વશાંતિના ઉકેલ માટે રમેશભાઈ દોશીની અનોખી “દાંડીયાત્રા”

અમદાવાદ :  વિશ્વશાંતિના ઉકેલ અને સમાજને જાગૃત કરવાના ઉમદા આશયથી એકલવીર સ્વયં દીક્ષિત જૈન સાધક શ્રીમદ રાજચંદ્ર ગાંધીપ્રેમી વયોવૃદ્ધ રમેશભાઈ ...

રાજયની ગેરકાયદે શાળા સામે કાર્યવાહી કરવા બોર્ડનો આદેશ

અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતી ગેરકાયદેસર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પર કાર્યવાહી કરવાનો બહુ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો ...

Page 109 of 248 1 108 109 110 248

Categories

Categories