Actress

નેટફ્લિક્સ પર ગંગુબાઈ કાઠિયાવાડીએ વૈશ્ચિક સ્તરે નંબર વન બિન-અંગ્રજી ફિલ્મ બની

'ગંગુબાઈ કાઠિયાવાડી' નેટફ્લિક્સ પર અત્યાર સુધીમાં ૧૩.૮૨ મિલિયન કલાક જાેવામાં આવી છે અને કેનેડા, યુનાઇટેડ કિંગડમ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ…

અભિનેત્રી તારા સુતારિયાએ લીલા રંગના શર્ટમાં ગ્લેમરસ પોઝ આપ્યા

તારા સુતારિયા હાલમાં ફિલ્મ 'હીરોપંતી ૨'ની સફળતાનો આનંદ માણી રહી છે. આ સાથે તે ફિલ્મના પ્રમોશનમાં પણ વ્યસ્ત છે. તે…

અભિનેત્રી તનુશ્રી દત્તા મહાકાલના દર્શન કરવા જતા અકસ્માત નડ્યો

તનુશ્રી દત્તા મહાકાલના દર્શન કરવા જતા અકસ્માતનો ભોગ બની હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર અકસ્માત વિશે જણાવ્યું છે. તનુશ્રી દત્તાએ…

તારાક મહેતા સિરીયલની અભિનેત્રી પાટણના મંદિરની મુલાકાત લીધી હતી

પાટણ ખાતે પોતાના ઘરે આવેલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના જાણીતા અભિનેત્રી નેહા મેહતાએ પાટણના નગર દેવી કાલિકા માતાજી…

એક અભિનેત્રી જ નહીં પણ એક ફેશનિસ્ટા પણ છે રાધિકા મદાન

રાધિકા મદાનનો જન્મ ૧ મે ૧૯૯૫ના રોજ દિલ્હીના એક શ્રીમંત પરિવારમાં થયો હતો. તેમના પિતા સુજીત મદાન દિલ્હીના જાણીતા ઉદ્યોગપતિ…

- Advertisement -
Ad image